પાણી પોતાનો રસ્તો કરી લે છે અને માનવ તેના પર જિંદગી ચલાવી જાય છે કેદાર નાથ પર ગંગાજી એ અવતરણ કર્યું અને ખુદ નાથ પર માત્ર જલાભીષેક કરીને પોતાનું પ્રવાહ એટલે કે રસ્તો કરી લીધો। પાણી પોતાનો માર્ગ કાઢી લે છે એમ અવારનવાર બોલવા સાંભળવામાં આવતું હોય છે ત્યારે આવો રસ્તો કરે તો કેટલાય ની જિંદગીના રસ્તા બંધ થઇ જાય। દેવભૂમિમાં આ દુર્ઘટના બની એ તેને દુરથી જોવાના બદલે વીજનું માધ્યમોના કારણે એટલી જ નજીક થી જ જોવા મળી છે। કેદારનાથને તો બચાવી લીધા પણ શિવજીની મૂર્તિના ગળા સુધી પાણી આવી ગયા બાદ આ પ્રતિમા પણ તણાઈ ગઈ તો બહુમાળી ઈમારત પણ પાણીમા એવી તે ધાસ્તી જોવા મળી કે અ ગઈ .... એમ સહેજે મ્હોમાંથી નીકળી જાય , સાથે એક પ્રકારની ચિંતા સાથે ચિત્કાર પણ ઉભો થાય . અલકનંદા અને મંદાકિનીનો ધોધ આમેય પણ ધોધમાર હોય છે અને તેમાય જો હિમાલયના પર્વતો પીગળી ને પશ્ચિમ બંગાળ માં ગંગાસાગરને મળવા જો આવી દોટ મુકે તો ચારધામ યાત્રામાં આવેલા ભક્તોના ઘોડાપુરને પણ તની જાય . અને થયું પણ આવું જ છે . હિન્દુસ્તાનમાં કોઈ પણ કમનસીબ ઘટના વખતે આંકડાઓની માયાજાળ અને રાજકીય રોટલા શેકવા કે પ્રથા પડી ગઈ છે . જોકે લોકો ને માહિતી માં...
Posts
Showing posts from June, 2013